Ahmedabad Heavy Rain : AMCની બેદરકારીએ લીધો જીવ!
આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ! અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મળ્યો મૃતદેહ અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ Ahmedabad Rain: અમદાવાદમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો છે. નિંભર તંત્રના પાપે એક પરિવારે...
11:37 AM Jun 26, 2025 IST
|
SANJAY
- આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ!
- અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મળ્યો મૃતદેહ
- અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો છે. નિંભર તંત્રના પાપે એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે. આટ આટલી દુર્ઘટનાઓ છતાં શીખ નથી લેતા બાબુઓ! અમદાવાદમાં ગઈકાલે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો છે. ઓઢવમાં ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ બહાર કઢાયો છે. અંબિકા નગર મોગલ માતાના મંદિર પાસેનો બનાવ છે. જેમાં મનુભાઈ પીતાંબર દાસ પંચાલ નામના યુવકનું મોત થયુ છે.
Next Article