Rajkot પૂર્વ TPO મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો!
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં આરોપી સાગઠિયા હાઇકોર્ટનાં સ્ટે ઓર્ડરનો પણ અનાદર કરતો હોવાનું સામે આવ્યું છે....
01:13 PM Aug 05, 2024 IST
|
Vipul Sen
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં આરોપી સાગઠિયા હાઇકોર્ટનાં સ્ટે ઓર્ડરનો પણ અનાદર કરતો હોવાનું સામે આવ્યું છે.
Next Article