Online Gaming Scam : ગુજરાતમાં દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ!
ગુજરાતમાં દેશવ્યાપી સાઇબર ફ્રોડનો પર્દાફાશ! 20 થી વધુ રાજ્યનાં લોકોને લગાવ્યો ચૂનો! ઓનલાઈન ગેમ રમવાના કોઈનના નામે ચીટિંગ!
12:28 AM Apr 29, 2025 IST
|
Vipul Sen
ગુજરાતમાં દેશવ્યાપી સાઇબર ફ્રોડનો પર્દાફાશ! 20 થી વધુ રાજ્યનાં લોકોને લગાવ્યો ચૂનો! ઓનલાઈન ગેમ રમવાના કોઈનના નામે ચીટિંગ! ગેમના કોઈનની સોશિયલ મીડિયા પર મૂકતા જાહેરાત! દોઢ વર્ષમાં 2 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો! ટેક્નોલોજીના યુગમાં હવે આરોપીઓ અપડેટ થયા...જુઓ સમગ્ર અહેવાલ....
Next Article