Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Operation Ann : Surat માં Tomato Ketchup અને Fruit Squash માં ભેળસેળ આશંકાએ દરોડા

ફૂડ પ્રોડક્ટ કંપનીમાંથી ટોમેટો કેચઅપ અને ફ્રૂટ સ્ક્વોશના નમૂના લેવાયા હતા. ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળની આશંકા હોવાનું જાણવા મળ્યું હતું.
Advertisement

ગુજરાત ફર્સ્ટના 'ઓપરેશન અન્ન' અંતર્ગત વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ સુરત મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઇકમોમાં તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન, ફૂડ પ્રોડક્ટ કંપનીમાંથી ટોમેટો કેચઅપ અને ફ્રૂટ સ્ક્વોશના નમૂના લેવાયા હતા. ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળની આશંકા હોવાનું જાણવા મળ્યું હતું. સોસને ઘટ્ટ બનાવવા વધુ સ્ટાર્ચ, મેંદો કે લોટ ઉમેરવાની શક્યતા અને આકર્ષક લાલ રંગ આપવા બિનમંજૂર કૃત્રિમ કલરનો ઉપયોગ કરાયો હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડના નમૂના લેવાયા.....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×