Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor Anniversary: પાકિસ્તાની આતંકીઓ સામે Operation Sindoor ને એક વર્ષ પૂર્ણ

Operation Sindoor Anniversary: પાકિસ્તાની આતંકીઓ સામે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને (Operation Sindoor) આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પહલગામ આતંકી હુમલા બાદ (Pahalgam Terror Attack) હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનની વર્ષગાંઠ નિમિત્તે સંરક્ષણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિશેષ પોસ્ટ શેર કરવામાં આવી છે.
Advertisement
  • પાકિસ્તાની આતંકીઓ સામે Operation Sindoor ને એક વર્ષ પૂર્ણ
  • પહલગામ આતંકી હુમલા બાદ ભારતનું ઓપરેશન સિંદૂર
  • સંરક્ષણ મંત્રાલયે સો.મીડિયા પ્લેટફોર્મ X પર કરી પોસ્ટ
  • સંરક્ષણ મંત્રાલયે ઓપરેશન સિંદૂર ફિલ્મનું ટીઝર મુક્યું
  • X પર ઓપરેશન સિંદૂર ફિલ્મનો વીડિયો કર્યો પોસ્ટ

Operation Sindoor Anniversary: પાકિસ્તાની આતંકીઓ સામે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને (Operation Sindoor) આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પહલગામ આતંકી હુમલા બાદ (Pahalgam Terror Attack) હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનની વર્ષગાંઠ નિમિત્તે સંરક્ષણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિશેષ પોસ્ટ શેર કરવામાં આવી છે. મંત્રાલયે 'રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો દ્રઢ સંકલ્પ' (Determination of Unity and Integrity) દર્શાવતી 'ઓપરેશન સિંદૂર' ફિલ્મનું એક મિનિટનું દમદાર ટીઝર (Teaser) પણ જાહેર કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ (Release) થવા જઈ રહી છે, જે ભારતીય જવાનોની વીરતા અને પાકિસ્તાની આતંકવાદ સામેના કડક જવાબની ગાથા રજૂ કરશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×