Operation Sindoor: 'ડિફેન્સ સિસ્ટમનો સર્વનાશ, 'Pakistan'ની વૈશ્વિક 'કબૂલાત'
આતંકીસ્તાન પાકિસ્તાને આખરે કબૂલાત કરી છે કે ભારતે અમારા દેશની અંદર ઘૂસીને નુકસાન પહોંચાડ્યું છે.
Advertisement
આતંકીસ્તાન પાકિસ્તાને આખરે કબૂલાત કરી છે કે ભારતે અમારા દેશની અંદર ઘૂસીને નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન હવે એ ઠેકાણાનાં નામ પણ બતાવી રહ્યું છે જ્યાંનો દાવો અત્યાર સુધી ભારતે કર્યો નથી. ભારતે અત્યાર સુધી 20 ઠેકાણા પર એટેક કર્યાનો દાવો કર્યો, જેમાં 11 એરબેઝ અને 9 આતંકી ઠેકાણા સામેલ છે....જુઓ અહેવાલ...
Advertisement