ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor : ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનનાં હાલ બેહાલ..!

ભારતીય વાયુ સેના દ્વારા 7 મેનાં રોજ રાતે 1.44 કલાકે પાકિસ્તાન-POK માં આવેલા 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી.
07:35 PM May 07, 2025 IST | Vipul Sen
ભારતીય વાયુ સેના દ્વારા 7 મેનાં રોજ રાતે 1.44 કલાકે પાકિસ્તાન-POK માં આવેલા 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

ભારતીય વાયુ સેના દ્વારા 7 મેનાં રોજ રાતે 1.44 કલાકે પાકિસ્તાન-POK માં આવેલા 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 70 થી 100 આતંકી મોતનાં ઘાટ ઉતર્યા છે જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો છે અને ભયનો માહોલ સર્જાયો છે...જુઓ અહેવાલ...

Tags :
emergencyalertgujaratfirstnewsIndian Air ForceIndian NaviIndian-ArmyOperationSindoorPahalgam Tarror AttackPak ArmyTop Gujarati News
Next Article