'Operation Sindoor' અંગે આર્મી ચિફ દ્વિવેદીનું મોટું નિવેદન
આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Army Chief Upendra Dwivedi) એ IIT મદ્રાસમાં Operation Sindoor પર વિશદ રજૂઆતો કરી. તેમણે જણાવ્યું કેવી રીતે ઓપરેશન સિંદૂર નામ અપાયું અને સમગ્ર ઓપરેશનની રણનીતિ કેવી હતી ?
12:02 PM Aug 10, 2025 IST
|
Hardik Prajapati
Operation Sindoor : IIT મદ્રાસ (IIT Madras) માં પોતાના સંબોધન દરમિયાન આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Army Chief Upendra Dwivedi) એ Operation Sindoor વિશે વિશદ રજૂઆતો કરી. તેમણે જણાવ્યું કે, 23 એપ્રિલના રોજ એટલે કે પહલગામ હુમલા (Pahalgam Attack) ના એક દિવસ બાદ દેશના ટોચના લશ્કરી અને રાજકીય નેતૃત્વ વચ્ચે એક મોટી બેઠક યોજાઈ હતી. જેમાં Operation Sindoor ની રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં સેનાને જરુરી છુટછાટ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, Operation Sindoor અંતર્ગત આતંકવાદી ઠેકાણાઓનો નાશ થયો અને આ ઓપરેશને આખા દેશને એક કર્યો હતો. જૂઓ અહેવાલ....
Next Article