Operation Sindoor: Surat માં સેનાને સલામ કરવા તિરંગા યાત્રાનું આયોજન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા હતા.
Advertisement
ભારતીય સેના (Indian Army) દ્વારા આતંકીસ્તાન સામે કરવામાં આવેલી 'ઓપરેશન સિંદુર' ની કાર્યવાહીને બિરદાવવા માટે આજે સુરતમાં તિરંગા યાત્રાનું (Surat Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજાઈ છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા હતાં.
Advertisement