Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Cockroach Janta Party ને લઈને Jamnagar ના યુવાનોમાં રોષ

Jamnagar News :  જામનગરમાં હાલ સોશિયલ મીડિયા પર 'કોક્રોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ટ્રેન્ડથી સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનોએ આક્ષેપ કર્યો છે કે આ પાર્ટીને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. તેમના મતે, વિદેશમાં બેઠેલા કેટલાક ઈન્ફ્લુએન્સર્સ જાણીજોઈને સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો બનાવીને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે.
Advertisement

Jamnagar News :  જામનગરમાં હાલ સોશિયલ મીડિયા પર 'કોક્રોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ટ્રેન્ડથી સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનોએ આક્ષેપ કર્યો છે કે આ પાર્ટીને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. તેમના મતે, વિદેશમાં બેઠેલા કેટલાક ઈન્ફ્લુએન્સર્સ જાણીજોઈને સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો બનાવીને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. જામનગરના યુવાનોનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના ટ્રેન્ડ પાછળ વિદેશી તાકાતોનો હાથ છે, જેનો ઉદ્દેશ્ય સામાજિક શાંતિ ડહોળવાનો છે. યુવાનોએ અપીલ કરી છે કે આવી ગેરમાર્ગે દોરતી પોસ્ટ અને વીડિયોથી સાવધ રહેવું જોઈએ અને આવી નકારાત્મકતા ફેલાવતા તત્વોથી દૂર રહેવું જોઈએ.....જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×