Gujarat First નાં Growth Of Gujarat Mega Conclave માં Operation Sindoor ની ઝાંખી
Growth of Gujarat : દેશમાં વિકાસના ગુજરાત મોડલની ખૂબ ચર્ચા છે કેમ કે ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન છે.
Advertisement
Growth of Gujarat : દેશમાં વિકાસના ગુજરાત મોડલની ખૂબ ચર્ચા છે કેમ કે ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ એમ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે 'શ્રી સિદ્ધી ગ્રુપ' અને 'ગુજરાત ફર્સ્ટ' નો સૌથી મોટો કોન્ક્લેવ 'Growth Of Gujarat'. આ કાર્યક્રમમાં વીડિયો ક્લિપ થકી Operation Sindoor ની ઝાંખી દર્શાવવામાં આવી હતી...જુઓ અહેવાલ...
Advertisement


