P.T. Jadeja Controversy : P.T. Jadeja ની ધરપકડ નવા આંદોલનના એંધાણ?
રાજકોટ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવા મામલે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાને ધરપકડ બાદ પાસા હેઠળ સાબરતમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
08:39 AM Jul 05, 2025 IST
|
Hardik Prajapati
Rajkot : અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાની અત્યંત ચકચારી ઘટનામાં આખરે પી. ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પી. ટી. જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પી. ટી. જાડેજાની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પી. ટી. જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન હોવાથી મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો અને અગ્રણીઓ તાલુકા પોલીસ સ્ટેશન એકઠા થઈ ગયા છે. જૂઓ અહેવાલ....
Next Article