Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pabubha Manek : વિવિધ સમાજોના ભવ્ય સમૂહ લગ્નોત્સવોનું આયોજન, ‘દીકરીઓનાં પિતા’ તરીકે ઓળખાઈ રહ્યા છે

આજે વાત કરશું એક એવા વ્યક્તિત્વની જેમને વિધાનસભામાં એક વખત નહીં, પરંતુ સતત 8 વખત જનતાએ વિજયી બનાવી મોકલ્યા છે.
Advertisement

આજે વાત કરશું એક એવા વ્યક્તિત્વની જેમને વિધાનસભામાં એક વખત નહીં, પરંતુ સતત 8 વખત જનતાએ વિજયી બનાવી મોકલ્યા છે. નામ છે... પબુભા વિરમભા માણેક. ઘણા વર્ષો તેઓ માત્ર એક ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ ‘દીકરીઓનાં પિતા’ તરીકે ઓળખાઈ રહ્યા છે. સામાજિક સેવા, ગૌ સેવા અને સમાજ એકતાના સંકલ્પ સાથે પબુભા માણેક દ્વારા આ વર્ષે ફરી એકવાર વિવિધ સમાજોના ભવ્ય સમૂહ લગ્નોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. પબુભા માણેક દ્વારા આ વખતે શ્રી સમરત ક્ષત્રિય વાઘેર સમાજના 25 માં સમૂહ લગ્નોત્સવના આયોજન સાથે શ્રી સમરત સાધુ સમાજ, શ્રી દેવપુજક સમાજ, શ્રી વણકર સમાજ તથા વાણંદ સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું...... જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×