Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack: આતંકી માનસિકતા ધરાવતો પાકિસ્તાની કર્નલની શિરચ્છેદની ધમકી આપતી કરતૂત

Pahalgam Terror Attack : ભારતે વ્યુહાત્મક નિર્ણયો લેતા પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનની હલકી માનસિકતાનો ચહેરો સામે આવ્યો છે
Advertisement

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા કડક વ્યુહાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને પગલે પાકિસ્તાન લાચારી તરફ જઇ રહ્યું છે. આ વચ્ચે લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થવા પામી છે. લંડનમાં પાકિસ્તારની કર્નલ (PAKISTANI ARMY OFFICER IN LANDON) દ્વારા શમરજનક કરતુત કરતા ભારતીય સેનાના પૂર્વ કેપ્ટન અભિનંદન કુમારનો (INDIAN ARMY EX. CAPTION ABHINANDAN KUMAR VARDHMAN) ફોટો બતાવીને તેના શિરચ્છેદની ધમકી આપવામાં આવી રહી છે. આ ઘટના લંડનમાં પાકિસ્તાની દુતાવાસ બહાર બની છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement

.

×