Pahalgam Atteck Kutch : દેશભરમાં ગુંજશે 'યુદ્ધ' સાયરન ! |
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને આવતીકાલે દેશભરમાં મૉકડ્રીલનું આયોજન કરાયું છે.
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને આવતીકાલે દેશભરમાં મૉકડ્રીલનું આયોજન કરાયું છે. આવતીકાલે કેટલાક રાજ્યોને મોકડ્રીલ યોજવા સૂચન મોકલ્યું છે. હવાઈ હુમલા સમયે વૉર્નિંગ સાયરનની તૈયારીના આદેશ કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના કેટલાક રાજ્યોને આદેશ કર્યા છે. હવાઈ હુમલા સમયે પોતાને બચાવવા મોકડ્રીલનું સૂચન કરાયું છે.
Advertisement


