Pahalgam Terror Attack : CR પાટીલે PAK નેતા બિલવાલ ભુટ્ટોને આપ્યો સણસણતો જવાબ!
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પાકિસ્તાનનાં પૂર્વ વિદેશમંત્રી બિલવાલ ભુટ્ટો પર આકરા પ્રહાર કર્યા હતા.
Advertisement
સુરતમાં (Surat) આજે આહીર સમાજ જળ સંચય સમિતિ દ્વારા યોજાયેલ રેઈન વોટર હાર્વેસ્ટિંગનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે (CR Patil) પાકિસ્તાનનાં (Pakistan) પૂર્વ વિદેશમંત્રી બિલવાલ ભુટ્ટો (Bilawal Bhutto) પર આકરા પ્રહાર કર્યા હતા અને બિલવાલ ભુટ્ટોનાં નિવેદનને ગીદડ ધમકી ભર્યું ગણાવ્યું હતું....જુઓ અહેવાલ....
Advertisement