ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : India ની ગર્જનાથી Pakistan માં દોડધામ! ‘વારો’ પાડી નાખ્યો

ભારતની 'ગાંડિવ' મિસાઇલથી પાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું છે. 300 કિમી દૂર બેઠેલા દુશ્મનનો ખાત્મો બોલાવવામાં આ મિસાઇલ સક્ષમ છે.
09:00 PM May 02, 2025 IST | Vipul Sen
ભારતની 'ગાંડિવ' મિસાઇલથી પાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું છે. 300 કિમી દૂર બેઠેલા દુશ્મનનો ખાત્મો બોલાવવામાં આ મિસાઇલ સક્ષમ છે.

Pahalgam Terror Attack : પહલગામ હુમલા બાદ પાકિસ્તાન ખૂબ જ ભયમાં છે. ભારત વળતો હુમલો કરશે તેવા ડરમાં પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે. ત્યારે હવે મોટા સમાચાર આવ્યા છે. ભારતની 'ગાંડિવ' મિસાઇલથી પાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું છે. 300 કિમી દૂર બેઠેલા દુશ્મનનો ખાત્મો બોલાવવામાં આ મિસાઇલ સક્ષમ છે. એક્ટ્રા MK-III મિસાઇલનું નિર્ણય પણ અંતિમ તબક્કામાં છે....જુઓ આ વિશેષ અહેવાલ...

 

નોંધ :
ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન
દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ
અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી

Tags :
BigBreakingGujaratFirstIndiaindiavspakistanJammuKashmirPahalgamTerrorAttackPakistanSurgicalstrikewar
Next Article