Pahalgam Terror Attack: આતંકી હુમલા મામલે Rishikesh Patel નું મહત્વપૂર્ણ નિવેદન
ઘટનામાં ગુજરાતના 3 લોકોના થયા મોત મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ...
12:57 PM Apr 23, 2025 IST
|
SANJAY
- ઘટનામાં ગુજરાતના 3 લોકોના થયા મોત
- મૃતદેહોને લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે
- ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે.
Next Article