Pahalgam Terror Attack: એક ટીપું પાણી પણ પાકિસ્તાન નહીં જાયઃ જળશક્તિ મંત્રી C.R. Patil
Pakistan: જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે (Cr patil)સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1... તાત્કાલીક, 2... મિડ ટર્મ અને 3... લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે...
11:35 PM Apr 25, 2025 IST
|
Hiren Dave
Pakistan: જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે (Cr patil)સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1... તાત્કાલીક, 2... મિડ ટર્મ અને 3... લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતથી પાકિસ્તાન પાણીનું એકપણ ટીપું ન જાય, તેની સંપૂર્ણ વ્યવસ્થા કરાશે.
Next Article