Pahalgam Terror Attack : PM ની ચેતવણીથી Pakistan હાઈ એલર્ટ | Mudda Ni Vat
ભારત દ્વારા એક બાદ એક જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે, તેને લઈને પાકિસ્તાનની સરકાર અને આર્મીમાં સતત ચિંતા વધી રહી છે.
11:15 PM May 03, 2025 IST
|
Vipul Sen
Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનાં એક્શનને લઈ પાકિસ્તામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે. ભારત દ્વારા એક બાદ એક જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે, તેને લઈને પાકિસ્તાનની સરકાર અને આર્મીમાં સતત ચિંતા વધી રહી છે. પીએમ મોદીની ચેતવણી બાદથી પાકિસ્તાનમાં જાણે હાઇ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે...જુઓ અહેવાલ...
Next Article