Pahalgam Terror Attack : ભારતના કડક વલણથી ફફડ્યું પાકિસ્તાન!
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી પાકિસ્તાનના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. જ્યા ત્યા ભીખ માંગતું રહેતુ પાકિસ્તાનને ખબર નથી પડી રહી કે તે કરે તો કરે શું? કારણ કે જ્યા પણ મદદની માંગ કરે છે ત્યાથી તેને Get Out કહી દેવામાં આવી રહ્યું છે.
11:43 AM May 06, 2025 IST
|
Hardik Shah
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી પાકિસ્તાનના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. જ્યા ત્યા ભીખ માંગતું રહેતુ પાકિસ્તાનને ખબર નથી પડી રહી કે તે કરે તો કરે શું? કારણ કે જ્યા પણ મદદની માંગ કરે છે ત્યાથી તેને Get Out કહી દેવામાં આવી રહ્યું છે. આતંકવાદના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં પાકિસ્તાનની આકરી ટીકા કરવામાં આવી હતી. UNSC ના સભ્યો એ સ્વીકારવા તૈયાર નથી કે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો કોઈ વાંક નથી. UNSC એ તેની ફોલ્સ ફ્લેગ સ્ટોરીને ફગાવી દીધી અને પૂછ્યું કે શું લશ્કર-એ-તૈયબા હુમલામાં સામેલ હતો?
Next Article