Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંક સામે સૌથી મોટા એલાન-એ-જંગ માટે દેશની સેના તૈયાર

Pahalgam Terror Attack : 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) શરૂ કરી દીધું છે.
Advertisement

Pahalgam Terror Attack : 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (Operation All Out) શરૂ કરી દીધું છે. જેના માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. Gujarat First ગ્રાઉન્ડ ઝીરો પરથી કરી રહ્યું છે Exclusive Reporting.

ભારતીય સેના મક્કમ છે

ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટે ગ્રાઉન્ડ ઝીરો પરથી Exclusive Reporting કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતીય સેના સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં Operation All Out અંતર્ગત મેગા સર્ચ ઓપરેશન કરી રહી છે. આ સર્ચ ઓપરેશન ઈન્ડિયન આર્મી, CRPF અને કાશ્મીર પોલીસનું જોઈન્ટ ઓપરેશન છે. ભારતીય સેનાએ મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કર્યા છે. ભારતીય સેના આતંકીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા મક્કમ છે. એક એક આતંકીઓને અંજામ સુધી પહોંચાડાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×