ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack કેન્દ્રીય જળશક્તિ મંત્રીની પ્રતિક્રિયા, “આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે”

Pahalgam Terror Attack :  મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી...
11:53 PM Apr 23, 2025 IST | Hardik Prajapati
Pahalgam Terror Attack :  મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી...

Pahalgam Terror Attack :  મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે. જૂઓ અહેવાલ....

Tags :
Baisaran ValleyGujarat FirstGUJARAT FIRST NEWSHindu ReligionNational Unity Against Terrorismpahalgam terrorist attackPrime Minister ModiTerrorism CondemnationUnion Minister C. R. Patil
Next Article