Pahalgam Terror Attack : Pakistan હવે પૂરું! PM Modi એ આપી ખુલ્લી છૂટ
વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા.
10:27 PM Apr 29, 2025 IST
|
Vipul Sen
Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ 'આતંક' પર સૌથી મોટા વારની તડામાર તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા...જુઓ અહેવાલ....
Next Article