Pahalgam Terror Attack : ભારત લઈ શકે છે સૌથી મોટો નિર્ણય |
આવતીકાલે ભારત કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. CCS ની બેઠક બાદ આવતીકાલે ભારત મોટો નિર્ણય લઈ શકે છે.
Advertisement
Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણવાપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આવતીકાલે ભારત કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. CCS ની બેઠક બાદ આવતીકાલે ભારત મોટો નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાન પર આવતીકાલે મોટો નિર્ણય લેવાઈ શકે છે તેવા અહેવાલ છે. આવતીકાલે સીસીએસની મહત્ત્વની બેઠક યોજાશે...જુઓ અહેવાલ...
Advertisement


