PM મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દૂરંદેશી નિર્ણય, 48 કલાકમાં પાકિસ્તાનીઓને દેખાડ્યો બહારનો રસ્તો
Pahalgam Terrorist Attack : દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી.
Advertisement
Pahalgam Terrorist Attack : દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી. તે પૈકી મોટા ભાગના કિસ્સાઓમાં નિકાહ પાકિસ્તાનમાં થયા હોય અને ભારતમાં વસવાટ કરતા હોવાના કિસ્સા હતા. આ તમામને 48 કલાકમાં જ તેમના દેશ મોકલી આપવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓની હકાલપટ્ટી ભારતની સૌથી મોટી રણનિતીનો ભાગ હોવાનું આ પરથી જાણવા મળી રહ્યું છે.
Advertisement


