Pahalgam Terrorist Attack : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવમાં હવે UNની એન્ટ્રી!
પાકિસ્તાનના PM શહબાજને પણ ગુટેરેસે કર્યો ફોન ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે મૂક્યો ભાર વિદેશમંત્રી જયશંકરે કહ્યું ભારત ગુનેગારોને છોડશે નહીં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રે પ્રવેશ કર્યો છે. યુએન...
Advertisement
- પાકિસ્તાનના PM શહબાજને પણ ગુટેરેસે કર્યો ફોન
- ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે મૂક્યો ભાર
- વિદેશમંત્રી જયશંકરે કહ્યું ભારત ગુનેગારોને છોડશે નહીં
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રે પ્રવેશ કર્યો છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગથી વાત કરી અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું.
Advertisement