"POK ખાલી કરે Pakistan" India નું સૌથી મોટું એલાન | Operation Sindoor
સાથે જ કહ્યું કે, POK ને પાકિસ્તાન ભારતના હવાલે કરે. મુદ્દો માત્ર POKને ખાલી કરવાનો છે. પાકિસ્તાન જેટલી જલ્દી સમજે તેમાં જ તેની ભલાઈ છે
Advertisement
ઓપરેશન સિંદૂરને લઈને વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. MEA એ કહ્યું કે સિંધુ જળ સંધિને રદ રાખવામાં આવી છે. સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી થયો. સાથે જ કહ્યું કે, POK ને પાકિસ્તાન ભારતના હવાલે કરે. મુદ્દો માત્ર POKને ખાલી કરવાનો છે. પાકિસ્તાન જેટલી જલ્દી સમજે તેમાં જ તેની ભલાઈ છે...જુઓ અહેવાલ...
Advertisement