Pakistani Spy Busted in Gujarat’s Kutch : દેશનો ગદ્દાર, જેલની અંદર!
ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સની ATS એ કચ્છમાંથી ધરપકડ કરી હતી.
11:39 PM May 24, 2025 IST
|
Vipul Sen
Kutch : ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સની ATS એ કચ્છમાંથી ધરપકડ કરી હતી. આરોપ છે કે આરોપી શખ્સ એક યુવતીનાં સંપર્કમાં હતો જે પાકિસ્તાની મહિલા એજન્ટ (Pakistan Spy) અને BSF અને ઇન્ડિયન નેવી સહિત સંવેદનશીલ વિસ્તારોનાં ફોટો પાકિસ્તાન મોકલતો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે....જુઓ અહેવાલ...
Next Article