Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad મનપા ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી! Bhushan Bhatt નો હુંકાર, "Khadia ને પાક નહીં બનવા દઈએ

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શરૂ થયેલ શાબ્દિક પ્રહારો અંગે.
Advertisement

ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શરૂ થયેલ શાબ્દિક પ્રહારો અંગે. જાહેર મંચ પર હવે નેતાઓના ભાષણના શબ્દો માત્ર શબ્દો નહીં પણ જાણે શસ્ત્રો બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. દરેક પક્ષ પોતાના વિરોધીઓ સામે આકરા શાબ્દિક પ્રહાર કરી રહ્યો છે. આરોપ-પ્રત્યારોપ વચ્ચે મતદારોનો મન જીતવા માટે જાણે મહાસંગ્રામ શરૂ થયો છે. અમદાવાદમાં ચૂંટણી પહેલા અચાનક રાજકીય માહોલમાં નવી ચિનગારી પ્રજ્વલિત થઈ છે. અમદાવાદના રાજકીય ભાષણોમાં હવે પાકિસ્તાનનો ઉલ્લેખ થવા લાગ્યો છે, જેના પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા છે..... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×