Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Palanpur Rain : પાલનપુરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી , જુઓ VIDEO

Palanpur Rain News: પાલનપુરમાં થયેલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
Advertisement

Palanpur Rain News: પાલનપુરમાં થયેલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ગઠામણ પાટીયા પાસેનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Tags :
Advertisement

.

×