Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Palghar : ભારે વરસાદથી પાલઘરમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે આવ્યા

ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો અટવાયા છે, જેના કારણે વલસાડ સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Advertisement

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો અટવાયા છે, જેના કારણે વલસાડ સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે આવ્યા છે. ફૂડ પેકેટ વિતરણ સાથે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, રેલવે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ટ્રેનો વલસાડ–વાપી ખાતે અટકાવી પરત મોકલાઈ હતી. બસ વ્યવસ્થા કરી મુસાફરોને રાહત આપવાની કોશિશ કરવામાં આવી રહી છે.........જુઓ અહેવાલ.......

Tags :
Advertisement

.

×