PAN-Aadhaar Link : આજે જ પતાવી લો આ કામ, બેકાર થઈ જશે તમારુ PAN Card
આ ફેરફારો સામાન્ય નાગરિકો, કંપનીઓ અને વિદેશી સંસ્થાઓ પર પણ અસર કરશે.
Advertisement
પાન કાર્ડના નિયમો બદલાયા! હવે ફોર્મ 93, 94, 95 કે 96 ક્યું ભરવું પડશે? જાણી લેજો
પાન કાર્ડ સંબંધિત નિયમોમાં ઘણા મહત્વના ફેરફારો થયા છે. આ ફેરફારો સામાન્ય નાગરિકો, કંપનીઓ અને વિદેશી સંસ્થાઓ પર પણ અસર કરશે. હવે પાન કાર્ડના ફોર્મ 93, 94, 95 અને 96નું મહત્વ પણ સામાન્ય લોકો માટે ઘણું વધી ગયું છે. પાન કાર્ડના નિયમોને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવાનો હેતુ છે, જેથી નિયમોનું પાલન કરવું સરળ બને. આ ફેરફાર સાથે જૂના પાન ફોર્મને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યા છે......જુઓ અહેવાલ.....
Advertisement
Advertisement


