Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal : તાડના વૃક્ષો બન્યા સ્થાનિકોની રોજગારીનું સાધન

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ઉનાળાની સિઝન શરૂ થતા જ તાડના વૃક્ષો સ્થાનિકો માટે રોજગારીનું મુખ્ય સાધન બન્યા છે. ઉનાળામાં લૂ અને ડી-હાઈડ્રેશન સામે રક્ષણ આપતી તાડફળીની (Ice Apple) અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) જેવા શહેરોના માર્કેટમાં ધૂમ આવક જોવા મળી રહી છે.
Advertisement
  • Panchmahal માં તાડના વૃક્ષો બન્યા સ્થાનિકોની રોજગારીનું સાધન
  • લૂ અને ડી-હાઈડ્રેશન સામે રક્ષણ આપતી તાડફળીની ભારે માંગ
  • અમદાવાદ-વડોદરાના માર્કેટમાં પંચમહાલની તાડફળીની ધૂમ આવક
  • પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર તાડફળી આરોગતા શોખીનો
  • તાડફળીમાં પોષકતત્વોનો ખજાનો પ્રોટીન કેલ્શિયમથી ભરપૂર

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ઉનાળાની સિઝન શરૂ થતા જ તાડના વૃક્ષો સ્થાનિકો માટે રોજગારીનું મુખ્ય સાધન બન્યા છે. ઉનાળામાં લૂ અને ડી-હાઈડ્રેશન સામે રક્ષણ આપતી તાડફળીની (Ice Apple) અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) જેવા શહેરોના માર્કેટમાં ધૂમ આવક જોવા મળી રહી છે. પોષક તત્વોનો ખજાનો ગણાતી આ તાડફળી પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય પ્રેમીઓ અને શોખીનોમાં તેની ભારે માંગ રહે છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×