Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal : લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીએ ગોધરામાં મનાવ્યો રંગોત્સવ, ચાહકોને સંગીતમય અંદાજમાં પાઠવી શુભેચ્છા

Panchmahal : પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) સાંત્વની ત્રિવેદીએ ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ અવસરે તેમણે ગોધરામાં પોતાના પરિવાર (Family) અને સ્નેહીજનો સાથે મળીને રંગોના આ તહેવારનો આનંદ માણ્યો હતો. ઉજવણી દરમિયાન સાંત્વની ત્રિવેદીએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવતા લોકોને રંગોત્સવમાં માત્ર ઓર્ગેનિક કલરનો (Organic colors) ઉપયોગ કરવા માટે ખાસ અપીલ (Appeal) કરી હતી.
Advertisement

Panchmahal : પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા (Singer) સાંત્વની ત્રિવેદીએ ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ અવસરે તેમણે ગોધરામાં પોતાના પરિવાર (Family) અને સ્નેહીજનો સાથે મળીને રંગોના આ તહેવારનો આનંદ માણ્યો હતો. ઉજવણી દરમિયાન સાંત્વની ત્રિવેદીએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવતા લોકોને રંગોત્સવમાં માત્ર ઓર્ગેનિક કલરનો (Organic colors) ઉપયોગ કરવા માટે ખાસ અપીલ (Appeal) કરી હતી. આ સાથે જ તેમણે ગુજરાત ફર્સ્ટના દર્શકોને એક સુંદર ગીતના માધ્યમથી (Through song) આ પર્વની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. ગાયિકાના સંગીતમય અંદાજે આ ધુળેટીની ઉજવણીમાં અનેરો ઉત્સાહ (Enthusiasm) ભરી દીધો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×