ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paris Olympics 2024 : Parisમાં 'ચક દે ઈન્ડિયા', હોકી ટીમે રચ્યો ઇતિહાસ

ગઈકાલનો દિવસ ભારત માટે Paris Olympics 2024 માં ખૂબ જ સારો રહ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સ્પેનની ટીમને 2-1થી હરાવી હતી. ભારતીય હોકી ટીમની વાત કરીએ તો ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ...
11:36 AM Aug 09, 2024 IST | Vipul Sen
ગઈકાલનો દિવસ ભારત માટે Paris Olympics 2024 માં ખૂબ જ સારો રહ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સ્પેનની ટીમને 2-1થી હરાવી હતી. ભારતીય હોકી ટીમની વાત કરીએ તો ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ...

ગઈકાલનો દિવસ ભારત માટે Paris Olympics 2024 માં ખૂબ જ સારો રહ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. સ્પેનની ટીમને 2-1થી હરાવી હતી. ભારતીય હોકી ટીમની વાત કરીએ તો ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે. જ્યારે 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Tags :
bronze medalChak de IndiaGold MedalGujarat FirstGujarati Newsindian hockey teamPARIS OLYMPICS 2024
Next Article