Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara ના Sevasi Road પરથી પોપટ ગુમ થયો, આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ'ને શોધવા ઈનામ જાહેર

Vadodara ના Sevasi Road પરથી પોપટ ગુમ થયો હોવાની ઘટના બની છે. આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' ને શોધવા માટે ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
Advertisement

Vadodara ના Sevasi Road પરથી પોપટ ગુમ થયો હોવાની ઘટના બની છે. આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' ને શોધવા માટે ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. પોપટને શોધી આપનારને 1,00,000 રૂપિયા ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. દીકરાની જેમ ઉછેરેલા પોપટ વગર પરિવાર લાચાર બન્યો છે. માલિકે 'લડ્ડુ' (પોપટનું નામ) ની સારસંભાળમાં નોકરી પણ છોડી દીધી હતી. પક્ષીના વિરહમાં જેસિકાબેને છેલ્લા 4 દિવસથી અન્ન પણ છોડી દીધું છે. પોતાના વ્હાલસોયા પક્ષીને કોઈ પણ સંજોગોમાં પાછું મેળવવા માટે આ પરિવારે મદદ કરનાર કે શોધી લાવનાર માટે રૂ. 1 લાખનું મોટું ઈનામ રાખ્યું છે......જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×