Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Patan : ભાજપના કોર્પોરેટર નરેશ દવેનું પક્ષમાંથી રાજીનામું, ચીફ ઓફિસરના અપમાનજનક વ્યવહાર સામે આક્રોશ

Patan : પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર નરેશ દવેએ પક્ષમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવને સુપરત કર્યું છે, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરના પક્ષપાતી વલણને મુખ્ય કારણ ગણાવ્યું છે.
Advertisement

Patan : પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર નરેશ દવેએ પક્ષમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવને સુપરત કર્યું છે, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરના પક્ષપાતી વલણને મુખ્ય કારણ ગણાવ્યું છે. નરેશ દવેનો આક્ષેપ છે કે ચીફ ઓફિસર દ્વારા તેમના વ્યવસાય (તબીબ) અંગે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને લોકોને એવું કહીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે 'ડોક્ટર પાસે જશો તો કામ નહીં થાય'. વહીવટી તંત્ર દ્વારા અપનાવવામાં આવતી આવી ભેદભાવભરી નીતિ અને માનહાનિથી નારાજ થઈને તેમણે પક્ષના સભ્યપદેથી છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.

Advertisement
Tags :
Advertisement

.

×