Patan : રાધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત
પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઓગડ જાગીર મઠના મંહત સાથે વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયું છે.
Advertisement
પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઓગડ જાગીર મઠના મંહત સાથે વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યાં હતા. રાધનપુર ચૌધરી સમાજના પ્રમુખ ભવાનભાઇએ કહ્યું કે, શંકરભાઇએ નાયબ મુખ્યમંત્રી, DGP અને SP ને ફોન કર્યા. નાયબ મુખ્યમંત્રીને કેસમાં મદદ કરવા માટે કહ્યું હતું. શંકરભાઇના કહેવાથી તાત્કાલિક ધરપકડ કરાઈ છે. આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે........જુઓ સમગ્ર અહેવાલ.......

