Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

પાટણમાં આજે Congress ની 'જન આક્રોશ યાત્રા'નું આગમન! દિગ્ગજ નેતાઓ સાથે કાકોશીમાં જંગી જાહેરસભા

Congress New Jan Akrosh Yatra : કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા આજે પાટણ જિલ્લામાં આગમન કરશે. સિદ્ધપુર ખાતે યાત્રાનું સ્વાગત કરાયા બાદ, કાકોશી ખાતે એક વિશાળ જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે
Advertisement
  • Congress ની Jan Akrosh Yatra નું આજે Patan માં થશે આગમન
  • કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આજે પાટણમાં થશે આગમન
  • સિદ્ધપુરમાં સ્વાગત બાદ કાકોશીમાં જંગી જાહેરસભાનું આયોજન
  • કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં રહેશે હાજર
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા રહેશે ઉપસ્થિત
  • કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક રહેશે હાજર
  • સાંસદ ગેનીબેન ઠાકોર પણ રહેશે હાજર

Congress New Jan Akrosh Yatra : કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા આજે પાટણ જિલ્લામાં આગમન કરશે. સિદ્ધપુર ખાતે યાત્રાનું સ્વાગત કરાયા બાદ, કાકોશી ખાતે એક વિશાળ જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે, જેમાં મુખ્યત્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક અને સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે. આ યાત્રા થકી કોંગ્રેસ રાજ્યમાં લોકોનો આક્રોશ વ્યક્ત કરવા અને જનસંપર્ક વધારવા માટે પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :   Surat : ખોડબા ગામે રૂ.2 કરોડના ખર્ચે દીપડા માટે રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×