ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: 100 તોલા સોનાથી ગોગ મહારાજને મઢીને સુવર્ણ મંદિર બનાવાયું

ધાર્મિક પ્રંસગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત 1200 વર્ષ જૂનું છે ચાણસ્મામાં આવેલું આ ગોગા મહારાજનું મંદિર સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકવમાં આવ્યું હતું Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ...
09:58 AM Jan 20, 2025 IST | SANJAY
ધાર્મિક પ્રંસગમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત 1200 વર્ષ જૂનું છે ચાણસ્મામાં આવેલું આ ગોગા મહારાજનું મંદિર સુવર્ણ મંદિરને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકવમાં આવ્યું હતું Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ...

Patan: પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવાઈ હતી. 17 મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રંસગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન અન્ય રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :
Goga MaharajGolden-TempleGujaratGujarat First PatanGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article