Patan : સોશિયલ મીડિયામાં વાયરલ નિવેદન પર થશે તપાસ
પાટણ પોલીસ પર ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રીએ લગાવેલ હપ્તાખોરીના આરોપને લઈ પાટણ એસપી દ્વારા નિવેદન આપ્યું હતું કે, સોશિયલ મીડિયામાં નિવેદન બાબતે તપાસ કરીશું.
08:25 PM Jun 02, 2025 IST
|
Vishal Khamar
ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ (Former BJP General Secretary K.C. Patel)ના પાટણ પોલીસ પર હપ્તા ખોરીના આક્ષેપ બાદ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ (Patan SP V.k.Nai) દ્વારા જણાવ્યું હતું કે, જિલ્લા ટ્રાફિક પોલીસ (Trafick Police) જાહેરનામાનું પાલન કરવા માટે દંડ કરતી હોય છે. જેના ભાગરૂપે દંડ લે છે. સોશિયલ મીડિયામાં નિવેદન ચાલે છે તે બાબતે તપાસ કરીશું. તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમ પર કોઈ રજૂઆત મળી નથી.
Next Article