"સરકારે ક્યારેય અન્યાય નથી કર્યો, પણ...." પાટણના MLA Kiritbhai Patel નું ગુજરાતના રાજકારણ પર મોટું નિવેદન
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા શરૂ કરાયેલ ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ની સફર હવે ઐતિહાસિક નગરી પાટણ (Patan) માં પહોંચી છે. એસોસિએટ એડિટર જે.ડી. ગુજરાતી (J.D. Gujarati) એ પાટણના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ પટેલ (MLA Kiritbhai Patel) સાથે એક નિખાલસ સંવાદ (Candid Conversation) સાધ્યો હતો.
Advertisement
- Studio on Wheels માં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે ખાસ વાતચીત
- પાટણના 'પાણીદાર' વિકાસથી લઈ રાજકીય ગરમાવા સુધીનો ખાસ સંવાદ
- "AAP પાર્ટી કોંગ્રેસના વોટ કાપે છે" પાટણના ધારાસભ્યનું આગામી ચૂંટણી પર મોટું વિશ્લેષણ
- રાહુલ ગાંધીના સ્વભાવ અને નિર્ણયશક્તિ પર કિરીટભાઈના આકરા પ્રહાર
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા શરૂ કરાયેલ ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ની સફર હવે ઐતિહાસિક નગરી પાટણ (Patan) માં પહોંચી છે. એસોસિએટ એડિટર જે.ડી. ગુજરાતી (J.D. Gujarati) એ પાટણના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ પટેલ (MLA Kiritbhai Patel) સાથે એક નિખાલસ સંવાદ (Candid Conversation) સાધ્યો હતો. આ ખાસ એપિસોડમાં પાટણના વિકાસ, જનતાના પ્રશ્નો અને રાજકીય સ્થિતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
Advertisement


