Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: પાટણમાં વ્યાજખોરનો આતંક, માત્ર 5 હજારની ઉઘરાણીમાં મહિલાનું કરૂણ મોત!

પાટણમાંથી સભ્ય સમાજને હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. માત્ર 5 હજારની ઉઘરાણીમાં એક મહિલાને સળગાવી દેવાની હૃદયદ્રાવક ઘટના બની છે!
Advertisement

પાટણમાંથી સભ્ય સમાજને હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. માત્ર 5 હજારની ઉઘરાણીમાં એક મહિલાને સળગાવી દેવાની હૃદયદ્રાવક ઘટના બની છે! 35 વર્ષીય પિંકીબેન પટણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માહિતી આનુસાર, આરોપી બાબુભાઈ રાવળે પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું. ઘરખર્ચ માટે લીધેલા નાણા મુદ્દતે માંગતા હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી બાબુભાઈ રાવળ પણ 40 ટકા દાઝ્યો હોવાની માહિતી છે. પોલીસે હવે ગુનામાં હત્યાની કલમ ઉમેરી દીધી છે અને ધારપુર સિવિલમાં મહિલાનું ડાઇંગ ડિકલેરેશન લેવામાં આવ્યું છે.........જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×