Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jignesh Mevani ના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓની ચીમકી, MLA Kirit Patel ની પડખે પાટીદારો!

કોંગ્રેસનો આંતરિક ડખ્ખો હવે સામાજિક લડાઈનો મુદ્દો બન્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસમાં કમઠાણ વચ્ચે MLA કિરીટ પટેલની પડખે પાટીદારો આવ્યા છે.
Advertisement

કોંગ્રેસનો આંતરિક ડખ્ખો હવે સામાજિક લડાઈનો મુદ્દો બન્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસમાં કમઠાણ વચ્ચે MLA કિરીટ પટેલની પડખે પાટીદારો આવ્યા છે. જીજ્ઞેશ મેવાણીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે. અગ્રણી વરૂણભાઈ પટેલે કહ્યું કે, અમે ફુદા ઊડાડીશું તો શાંતિ માટે જોખમી થશે. પાર્ટી ગમે તે હોય કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે. દિનેશ બાંભણિયાએ મેવાણીને કહ્યું, અહમમાં મર્યાદા ના ભૂલશો.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×