PATNA : ભાગલપુરની 27 વર્ષની યુવતી બની લવ જેહાદનો શિકાર, મીઠી અને ખોટી વાતમાં ફસાઈ!
પટનામાં લવ જેહાદની ઘટના બની છે. સોનું ખરેખર સિરાજ નીકળ્યો. યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
Advertisement
PATNA : પટનામાં લવ જેહાદની ઘટના બની છે. સોનું ખરેખર સિરાજ નીકળ્યો. યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. છેલ્લા 3 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું. ભાગલપુરની 27 વર્ષની યુવતી લવ જેહાદનો શિકાર બની! સિરાજે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા....જુઓ અહેવાલ....
Advertisement


