દુલ્હનને જોઈને દુલ્હાએ આપ્યા એવા રીએકશન, લોકો જોતા રહી ગયા
સોશિયલ મીડિયા પર રોજ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતાં હોય છે. જે આપણા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે. જે જોઈને તમે હસવાનું પણ રોકી શકશો નહીં. ત્યારે ઇન્સ્ટરગ્રામ પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમારા દીલને સ્પર્શી જશે.વાયરલ થઈ રહેલો આ વિડી
Advertisement
સોશિયલ મીડિયા પર રોજ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતાં હોય છે. જે આપણા દીલને સ્પર્શી જતાં હોય છે તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે. જે જોઈને તમે હસવાનું પણ રોકી શકશો નહીં. ત્યારે ઇન્સ્ટરગ્રામ પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમારા દીલને સ્પર્શી જશે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હન બુરખો પહેરેલી જોવા મળી રહી છે.ત્યારે દુલ્હનની સામે બેઠેલો દુલ્હો જયારે તેના બુરખાનો પડદો ઉઠાવે છે ત્યારે તેની દુલ્હનને જોઈને તેની લાગણીઓને કાબૂમાં રાખી શકતો નથી. આખો મામલો જાણતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો આ સુંદર વિડીયો તમે પણ જોઈ લો.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં દુલ્હો પોતાની દુલ્હનને જોઈને જોઈને થોડો ભાવુક થઈ જાય છે. અને દુલ્હનના કપાળને પકડીને તેને પ્રેમથી ચુંબન કરે છે. આ દ્રશ્ય જઈને ઘણા યુઝર્સ પણ ખુશ દેખાયા.તો ઘણા યુઝર્સે તેમને આગળના જીવન માટે આશીર્વાદ પણ આપ્યા.
આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. માત્ર 9 સેકન્ડના આ વિડીયોએ બધાને આ કપલના દિવાના બનાવી દીધા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે.


