ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે કરેલા કાર્યમાં મળી શકે છે સફળતા

આજનું પંચાંગતારીખ :- 08 જુલાઈ 2022, શુક્રવાર     તિથિ :- અષાઢ સુદ નોમ ( 18:25 પછી દશમ )    રાશિ :- તુલા ( ર,ત, )  નક્ષત્ર :- ચિત્રા ( 12:14 પછી સ્વાતિ )    યોગ :- શિવ ( 09:01 પછી સિદ્ધ )    કરણ :- બાલવ ( 07:02 પછી કૌલવ 18:25 પછી –             તૈતિલ 05:37 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:00 સૂર્યાસ્ત :- સાંજે 19:29  અભિજીત મૂહૂર્ત :- 12:18 થી 13:12 સુધી રાહુકાળ :- 11:04 થી 12:45 સુધી આજે ભડલી નોમ છે આ દિવસ વણજોયું મુહૂર્ત કહેવાય તેવો શુભ માનવામાં આવછે આજે àª
02:26 AM Jul 08, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ :- 08 જુલાઈ 2022, શુક્રવાર     તિથિ :- અષાઢ સુદ નોમ ( 18:25 પછી દશમ )    રાશિ :- તુલા ( ર,ત, )  નક્ષત્ર :- ચિત્રા ( 12:14 પછી સ્વાતિ )    યોગ :- શિવ ( 09:01 પછી સિદ્ધ )    કરણ :- બાલવ ( 07:02 પછી કૌલવ 18:25 પછી –             તૈતિલ 05:37 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:00 સૂર્યાસ્ત :- સાંજે 19:29  અભિજીત મૂહૂર્ત :- 12:18 થી 13:12 સુધી રાહુકાળ :- 11:04 થી 12:45 સુધી આજે ભડલી નોમ છે આ દિવસ વણજોયું મુહૂર્ત કહેવાય તેવો શુભ માનવામાં આવછે આજે àª

આજનું પંચાંગ

તારીખ :- 08 જુલાઈ 2022, શુક્રવાર 
    તિથિ :- અષાઢ સુદ નોમ ( 18:25 પછી દશમ )
    રાશિ :- તુલા ( ર,ત, )
  નક્ષત્ર :- ચિત્રા ( 12:14 પછી સ્વાતિ )
    યોગ :- શિવ ( 09:01 પછી સિદ્ધ ) 
   કરણ :- બાલવ ( 07:02 પછી કૌલવ 18:25 પછી – 
            તૈતિલ 05:37 પછી ગર ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:00 
સૂર્યાસ્ત :- સાંજે 19:29  
અભિજીત મૂહૂર્ત :- 12:18 થી 13:12 સુધી 
રાહુકાળ :- 11:04 થી 12:45 સુધી 
આજે ભડલી નોમ છે આ દિવસ વણજોયું મુહૂર્ત કહેવાય તેવો શુભ માનવામાં આવછે 
આજે રવિયોગ પ્રા, બપોરે 12:14 કલ્લાકે
આજે ગુપ્ત નવરાત્રીનો નવમો દિવસ એટલે સિદ્ધિદાત્રી માતાજીની પૂજાનો દિવસ છે   
મેષ (અ,લ,ઈ) 
આજે કરેલા કાર્યમાં સફળતા મળશે 
સમાજમાં વર્ચસ્વ વધશે 
તમારા વિરોધીઓ તમારાથી પરાજીત થશે 
તમે પ્રિય મિત્રોને મળી શકશો 
વૃષભ (બ,વ,ઉ) 
આજે દિવસ તમારા માટે શુભ રહે 
કાલાક્ષેત્રમાં તમારી રુચિ વધશે 
તમે તમારા જીવનસાથીને મળી શકશો 
રચનાત્મક કાર્ય અને સર્જનાત્મક કાર્યમાં વધારો થશે 
મિથુન (ક,છ,ઘ) 
આજે માતાનો સહાયો મળશે 
માતાનો પ્રેમ તમને ખુશીઓ આપશે 
તમે ખરીદી પર નિયંત્રણ રાખશો 
વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે 
કર્ક (ડ,હ)
તમારા સ્વભાવમાં થોડો ફેરફાર કરશો 
આજનો દિવસ આનંદમાં પસાર થાય 
પરિવારજનો મિત્રો સાથે મોજ-મસ્તી કરી શકો છો 
સમાજમાં તમારું માન-સન્માન વધે 
સિંહ (મ,ટ)
અચાનક ધન લાભ થઈ શકે 
ધાર્મિક કાર્યોમાં રસ રહે 
આજે તમારું મન વિચારશીલ બને 
તમારા સ્વાસ્થ્યમાં સુધાર જણાય  
કન્યા (પ,ઠ,ણ) 
આજે તાજગી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય 
આજે માનસિક ચિંતા દૂર થાય 
તમને નોકરીમાં સફળતા મળશે 
વેપારમાં તમને લાભ મળી શકે છે 
તુલા (ર,ત) 
ઓફિસમાં અધિકારીઓ સાથે તમારે સાવધાન રહેવું 
આજે માન સન્માનમાં ઠેસના પોહચે તેનું ધ્યાન રાખવું 
પરિવારમાં આજે આનંદ ઉલ્લાસ રહે 
સંતાનોને લઈને ચિંતામાં વધારો થાય 
વૃશ્ચિક (ન,ય) 
તમને પ્રમોશન મળવાની સંભાવના રહે 
આજે તમારાથી પિતાને લાભ મળે 
જમીન વાહન સંબંધિત તમને સફળતા મળે 
ઓફિસમાં વધુ કામ રહે 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારું મન આધ્યાત્મિકતા તરફ વધે 
આજે મનને શાંતિ મળશે 
પરિવાર તરફથી સફળતા મળશે 
બહારના લોકોથી સાવધાન રહેવું  
મકર (ખ,જ) 
તમારી માનસિક ચિંતાઓ દૂર થાય 
આજે અકસ્માત થવાનો ભય રહીશકે છે
પરિવાર સાથે વેપારમાં નુકશાન થઇ શકે છે 
આજે વાદ વિવાદથી દૂર રહેવું  
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી વાણીમાં સંતુલન જાળવવું 
ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે 
તમને વ્યાપારમાં લાભ મળે 
મનોરંજ પાછળ ધન ખર્ચ વશે 
મીન (દ,ચ,ઝ,થ)
તમારું દામ્પત્યજીવન સુખમય રહેશે 
તમારા કાર્યમાં ફેર બદલ થાય 
માનસિક શાંતિમાં વધારો થાય 
આજે સંતાન પ્રત્યે ચિંતા વધે 
આજનો મહામંત્ર :- ૐ હ્રીં કલીં એૈં સિદ્ધિયે નમઃ || શ્રદ્ધા પૂર્વક આ મંત્ર જાપ કરવાથી આઠ પ્રકારની સિદ્ધિઓ સમાન ફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું માં સિદ્ધિદાત્રી માતાજીની વિશેષ કૃપા મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે સિદ્ધિદાત્રી માતાજી અને કુળદેવી માતાજી મૂર્તિ પ્રતિમા પર કાંસાની વાટકીમાં નારિયલ પાણી લઇ અને તાંબાના નાના પત્રમાં મધ ભરી માતાજી પર અભિષેક કરવાથી આઠ શક્તિઓની ઉર્જાની પ્રાપ્તિ થાય સાથે ભાગ્ય મજબુત બને.
આ પણ વાંચો- 
Tags :
AstrologyBhvidarshanGujaratFirstJyotishRashiBhavishya
Next Article