ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે મળી શકે છે ભાગ્યનો સાથ

આજનું પંચાંગતારીખ :- 22 જુન 2022, બુધવાર    તિથિ :- જેઠ વદ નોમ ( 20:45 પછી દશમ )   રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ ) નક્ષત્ર :- રેવતી ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )   યોગ :- શોભન ( 04:57 પછી અતિગંડ )  કરણ :- તૈતિલ ( 08:32 પછી ગર 20:45 પછી વણિજ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:55 સૂર્યાસ્ત :- સાંજે 19:28 વિજય મૂહૂર્ત :- 14:57 થી 15:51 સુધી  રાહુકાળ :- 12:42 થી 14:23 સુધી આજે ભારતીય અષાઢ માસ આરંભ થશે આજે સૂર્યદેવ આદ્રાઁ નક્ષત્ર પ્રવેશ કરશે 11:44 કલ્લાકે વાહàª
02:13 AM Jun 22, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ :- 22 જુન 2022, બુધવાર    તિથિ :- જેઠ વદ નોમ ( 20:45 પછી દશમ )   રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ ) નક્ષત્ર :- રેવતી ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )   યોગ :- શોભન ( 04:57 પછી અતિગંડ )  કરણ :- તૈતિલ ( 08:32 પછી ગર 20:45 પછી વણિજ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:55 સૂર્યાસ્ત :- સાંજે 19:28 વિજય મૂહૂર્ત :- 14:57 થી 15:51 સુધી  રાહુકાળ :- 12:42 થી 14:23 સુધી આજે ભારતીય અષાઢ માસ આરંભ થશે આજે સૂર્યદેવ આદ્રાઁ નક્ષત્ર પ્રવેશ કરશે 11:44 કલ્લાકે વાહàª

આજનું પંચાંગ

તારીખ :- 22 જુન 2022, બુધવાર 
   તિથિ :- જેઠ વદ નોમ ( 20:45 પછી દશમ )
   રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )
 નક્ષત્ર :- રેવતી ( પૂર્ણ રાત્રિ સુધી રહેશે )
   યોગ :- શોભન ( 04:57 પછી અતિગંડ )
  કરણ :- તૈતિલ ( 08:32 પછી ગર 20:45 પછી વણિજ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:55 
સૂર્યાસ્ત :- સાંજે 19:28 
વિજય મૂહૂર્ત :- 14:57 થી 15:51 સુધી  
રાહુકાળ :- 12:42 થી 14:23 સુધી 
આજે ભારતીય અષાઢ માસ આરંભ થશે 
આજે સૂર્યદેવ આદ્રાઁ નક્ષત્ર પ્રવેશ કરશે 11:44 કલ્લાકે વાહન ઘેટું છે જેથી આવર્ષે વરસાદ વધારે પડે 
ખાસ નોંધ આજથી કેરીનો ત્યાગ કરવું 
મેષ (અ,લ,ઈ) 
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
વૃષભ (બ,વ,ઉ) 
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
મિથુન (ક,છ,ઘ) 
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
કર્ક (ડ,હ)
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
સિંહ (મ,ટ)
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
કન્યા (પ,ઠ,ણ) 
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
તુલા (ર,ત) 
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમને ભાગ્યનો સાથ મળે
આજે મનને આજે શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યો થાય
વૃશ્ચિક (ન,ય) 
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
ધન (ભ,ધ,ફ,ઢ)
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
મકર (ખ,જ) 
વ્યાપારમાં બદલાવ આવે 
આજે માનસિક ચિંતા વધે
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
મીન (દ,ચ,ઝ,થ)
તમારા વિચારો અસ્થિર રહે
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
આજનો મહામંત્ર :- ૐ રુદ્ર શ્વેતો વૃશારુઢઃ શ્વેતમાલ્યશ્ચતુર્ભુજઃ | 
                      શૂલખડ્ગાભયવરાન્દધાનો મે પ્રસીદતું || આ મંત્ર જાપથી શારીરિક અને માનસિક પીડા માંથી મુક્તિ મળે 
આજનો મહાઉપાય :- આજે જાણીશું સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે ખાસ સૂર્યદેવના બાર નામ દ્વારા સૂર્યનમાસ્કાર કરવાથી ચક્ર શક્તિમાં વધારો થાય 
આજે ખેડૂતોએ પોતાના સાધનોની પૂજા કરવી જેથી ખેતીમાંથી અનાજ ઉત્પાદક કાર્યમાં લાભ મળે 
 
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article