Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે ધનલાભથી સ્વર્ગની થઇ શકે છે અનુભૂતિ

આજનું પંચાંગતારીખ :- 08 જૂન 2022, બુધવારતિથિ :- જેઠ સુદ આઠમ‌ ( 8:30 પછી નોમ )રાશિ :- સિંહ મ,ટ ( 10:04 પછી કન્યા )નક્ષત્ર :- ઉતરા ફાલ્ગુની ( 04:31 પછી હસ્ત )યોગ :- સિદ્ધિ ( 03:27 પછી વ્યતિપાત )કરણ :- બવ ( 08:30 પછી બાલવ 20:31 પછી કૌલવ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:53 સૂર્યાસ્ત :- સાંજે 19:24 વિજય મૂહૂર્ત :- 14:54 થી 15:48 સુધી રાહુકાળ :- 12:39 થી 14:20 સુધી આજે દુર્ગાષ્ટમી , બુધાષ્ટમીનો શુભ દિવસ છે સાથે સૂર્ય ગ્રહ મૃગશીર્ષ નક્ષત્રમાં 12:40 કલ્લà
આ રાશિના જાતકોને આજે ધનલાભથી સ્વર્ગની થઇ શકે છે અનુભૂતિ
Advertisement

આજનું પંચાંગ

તારીખ :- 08 જૂન 2022, બુધવાર
તિથિ :- જેઠ સુદ આઠમ‌ ( 8:30 પછી નોમ )
રાશિ :- સિંહ મ,ટ ( 10:04 પછી કન્યા )
નક્ષત્ર :- ઉતરા ફાલ્ગુની ( 04:31 પછી હસ્ત )
યોગ :- સિદ્ધિ ( 03:27 પછી વ્યતિપાત )
કરણ :- બવ ( 08:30 પછી બાલવ 20:31 પછી કૌલવ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:53 
સૂર્યાસ્ત :- સાંજે 19:24 
વિજય મૂહૂર્ત :- 14:54 થી 15:48 સુધી 
રાહુકાળ :- 12:39 થી 14:20 સુધી 
આજે દુર્ગાષ્ટમી , બુધાષ્ટમીનો શુભ દિવસ છે સાથે 
સૂર્ય ગ્રહ મૃગશીર્ષ નક્ષત્રમાં 12:40 કલ્લાકે પ્રવેશ કરશે 
મેષ (અ,લ,ઈ)
ધંધામાં જાગૃતતા આવે
આજે વેપારમાં મુશ્કેલી જણાય
નાની વાતો મોટી નકરવી
આજે ધનલાભ થાય
વૃષભ (બ,વ,ઉ) 
લોકો પર દયા રાખશો 
જીવનમાં પિતાની હુંફ ઉમેરાય 
સમય ઘણું શીખવી જાય
કાર્યમાં ઘણી જગ્યાએ ધ્યાન રાખવું
મિથુન (ક,છ,ઘ) 
તમારા દેખાવમાં સુધારો થાય
તમારું મૂલ્ય વધે
આજે સ્વાદીસ્ટ ભોજન માણવા મળે
આજે આંખોની ચમક વધે
કર્ક (ડ,હ)
ટીવી જોવામાં સમય બગડે
ખોટી જગ્યાપર સહીન થાય તેનુંધ્યાન રાખવું
અનુભવી માણસની સલાહ લેવી
ક્રોધને કાબૂમાં રાખવો
સિંહ (મ,ટ)
તમને લગ્નનો પ્રસ્તાવ મળે
નિસ્વાર્થ ભાવે સેવા થાય
ફસાયેલ પૈસા પાછા મળે
આજે ધીરજ રાખવી જરૂરી છે
કન્યા (પ,ઠ,ણ) 
સતત પ્રવાસ કરવાથી સ્વાસ્થ્ય બગડે 
સમજદારી પૂર્વક કામ કરવું
આજે ધનલાભથી સ્વર્ગની અનુભૂતિ થાય
તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે
તુલા (ર,ત) 
કામકાજમાં સારા સમાચાર મેળવી શકોછો
કાર્યક્ષેત્રમાં સફળતા મળશે
ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકોછો
માતાની તબિયત બગડે નહીંતેનું ધ્યાન રાખવું
વૃશ્ચિક (ન,ય)
તમને નોકરીમાં પ્રગતિ થશે
તમારે આત્મવિશ્વાસ અને ઊર્જા વધારો થાય
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
તમારા સપનાઓ પૂર્ણ થઇ શકે છે 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી મહત્વકંક્ષાઓ વધશે
કોઈ ખાસ વ્યક્તિ તમને મળવા આવી શકે છે
આજે માનસિક પ્રસન્નતા રહેશે
આજે અનુભવ થકી આગળ વધશો  
મકર (ખ,જ) 
અનુભવી વ્યક્તિની સલાહ લો
વાહનની જાળવણીપર ખર્ચ વધી શકે છે
વધુ પડતાં ધન ખર્ચથી મન પરેશાન થશે
પરિવારમાં શુભ પ્રસંગ થઇ શકે છે
 
કુંભ (ગ,શ,સ,ષ)
તમારા સ્વાસ્થયને લઈને ગંભીર રહો
આવકમાં વધારોથવાની શક્યતાઓ રહેલી છે
આજના દિવસેખર્ચ કરવાથી બચો
મિત્રોસાથે વિવાદ થઈ શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
તમારા હાથમાં કોઈશુભ કામ થઈ શકેછે
આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે
આકરીગરમી પરેશાન કરશે
આજે તમારા મનપર નિયંત્રણ રાખવું
આજનો મહામંત્ર :- ૐ શ્રીગોપાલ કૃષ્ણાયનમ: || સાથે ૐ લૃં નમઃ || 108 વાર મંત્ર જાપથી મૃગશીર્ષ નક્ષત્ર અશુભ પ્રભાવ દૂર થાય 
આજનો મહાઉપાય :- આજે જાણીશું પતિ-પત્ની વચ્ચે વારંવાર તણાવ રહેતો હોયતો ક્યાં ઉપાય કરશોતો સંબધ મજબૂત બનશે?
પતિ પત્ની વચ્ચે વારંવારતણાવ રહેતો હોયતો રાતે સૂતા પહેલા બેડ રૂમમાં કપૂર સળગાવવો.
તણાવ ને દુર કરવામાં મદદ કરેછે 
આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જેથી વિશેષ લાભ મળે 
Advertisement
Tags :
Advertisement

.

×